ABOUT : Bhudev Network

1 ) ભૂદેવ નેટવર્ક ,  વડોદરા - એક ગવર્નમેન્ટ રેજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વાળી બ્રાહ્મણ સામાજિક-આર્થિક (socio-commercial) સંસ્થા છે , જેમાં સામાજિક પ્રવૃત્તિ ની સાથે-સાથે , બ્રાહ્મણો માટે આર્થિક-કોમરસિયલ પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે , BNC / BNF કેન્દ્ર ના માધ્યમ થી ભૂદેવ કંપની ની ફ્રેન્ચઆઇસી પણ આપવામાં આવે છે , રોજગાર આપવામાં આવે છે , નોકરી પણ  આપવામાં આવે છે  , જેથી આપણો બ્રાહ્મણ સમાજ આર્થિક રીતે પણ સક્ષમ થાય

2 ) ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ફાઉન્ડેશન ની રેજિસ્ટર્ડ ઓફિસ વડોદરા ખાતે છે ( Reg. # AHMD/120129)  ;  કોન્ટેક્ટ એડ્રેસ અને ઓફિસ : 603 , 6th ફ્લોર , ગાલવ ચેમ્બર્સ , ડેરી ડેન સર્કલ ,  સયાજીગંજ , વડોદરા - 390001 ;  કોન્ટેક્ટ નંબર : 7990208986 / 9081522111 / 9081042425 ) . સાથે બીજી ઓફિસ અમદાવાદ ખાતે પણ છે :  અમદાવાદ ઓફિસ એડ્રેસ :  A-703, 7th Floor, નર-નારાયણ કોમ્પ્લેક્સ, નવરંગપુરા પોસ્ટ ઓફિસ ની સામે, સ્વસ્તિક ચાર રસ્તા ની પાસે, નવરંગપુરા, અમદાવાદ - 380009

 કોટેક્ટ : Bhavikbhai Pandya : 9099798986

3) ભૂદેવ નેટવર્ક ઓનલાઇન સંસ્થા , માં વિવિધ ઓનલાઈન માધ્યમો (ભુદેવ નેટવર્ક , ભુદેવ હૉલ , 3 ફેસબુક ગૃપ્સ , 450+  વોટસેપ vivah ગૃપ્સ , YouTube  ચેનલ , ઇનસ્ટા , ટેલિગ્રામ , વિગેરે દ્વારા , ભારત સહીત , 32 થી વધુ દેશો ના , 10 લાખ થી વધુ ગુજરાતી  બ્રાહ્મણો ભૂદેવ નેટવર્ક સાથે જોડાયેલા છે .  મુખ્ય દેશો છે ભારત , યુ.એસ.એ. , કેનેડા , યુ.કે. , ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ , યુરોપ, ગલ્ફ, આફ્રિકા ના કેટલાક દેશો , વિગેરે (as on 03-09-2023)

4 ) સાથેજ ભૂદેવ નેટવર્ક ની આખા ગુજરાત અને મુંબઈ માં થઈને 100+ BNC કેન્દ્રો છે (BHUDEV NETWORK CENTER) જેમાં બાયોડેટા બુક વિતરણ થાય છે કે જેથી આસ-પાસ રહેતા ભૂદેવો જે - તે કેન્દ્ર માંથી રાહત દરે અને કુરિયર ચાર્જિસ વગર બાયોડેટા બુક લઈ શકે અને ભૂદેવો એ બહાને રૂબરૂ ભેગા થાય અને સંગઠન મજબૂત થાય .

5) વધુ માહિતી માટે સંપર્ક (કાર્યકારી સમિતિ) :

🙏 જીગ્નેશભાઈ ઉપાધ્યાય  : 9104348986 
🙏 ભાવિક પંડયા  : 9099798986 

CORE COMMITTEE (ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ફાઉંડેશન - ટ્રસ્ટ NGO  Reg. # AHMD /120129) :

🙏 શ્રી વિપુલ પંડ્યા , વડોદરા (ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ - Chief Trustee & President) ||  BE (EC) , MSc (IT) ; CCNA , SAP ,  Microsoft Certified || 18 yrs exp. in MNCs ||  Founder , CEO & DIRECTOR of EMPLOYA TECHNOLOGIES (Https://Employa.in) ; Contact  : 7990208986 / 9081522111

🙏 શ્રીમતી અંજલિ પંડ્યા , વડોદરા (પ્રમુખ ; TRUSTEE) ; M.Com. , CFO & Administrator : 9081042425
,
🙏 જીગ્નેશભાઈ ઉપાધ્યાય  : 9104348986 (સહમંત્રી - ભૂદેવ નેટવર્ક ચેરિટેબલ ટ્રસ્ટ)

🙏 શ્રી હિતેન પંડ્યા (સી.એ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ , Managing Trustee & પ્લાનિંગ સલાહકાર)

🙏 શ્રી મિહિર પાઠક (એડવોકેટ , ગુજરાત હાઇકોર્ટ , કાનૂની સલાહકાર)

🔹 કેતકી વ્યાસ (કારોબારી સભ્ય) - 9537784694
🔹 વિધિ દેસાઈ (કારોબારી સભ્ય) - 9099828986

🔹 ભાવિકભાઈ પંડયા (કારોબારી સભ્ય) - 9099798986

🔹 ખુશાલીબેન ભટ્ટ (કારોબારી સભ્ય) - 9499701462

🔹 સુદીપભાઈ જોશી (કારોબારી સભ્ય) - 

🔹 આદિત્યભાઈ ઉપાધ્યાય (કારોબારી સભ્ય) -  8799565620
🔹 Hinaliben , Mittalben , Shikhaben ,  Shitalben , Saloni , Priyankaben, Kajalben, Riya , Priya, Shreeya, Kunal, Sudipbhai , Harshalbhai, Pratikbhai , Mukesh, Chirag , Pratham , Nirmal , Vijay


શાસ્ત્રો , પુરાણો અને ભગવદ ગીતા  પ્રમાણે જોઈએ તો બ્રાહ્મણો નું મૂળ કર્મ છે સમાજ અને સંસાર ને સાચી- સારી દશા અને દિશા માં લઈ જવું .. આ કામ કરવા માટેના  માધ્યમ છે , જ્ઞાન , શિક્ષણ , પૂજા-પાઠ , કર્મ-કાંડ , જ્યોતિષ ,  ગોર બનીને  વિવાહ-લગ્ન કરાવવું કે પછી એ કાર્ય માટે નિમિત્ત બનવું, વગેરે ....  આ કર્મ કરવાથી બ્રાહ્મણો / ભૂદેવો નું કલ્યાણ થાય છે અને છેવટે મોક્ષ ની પ્રાપ્તિ થાય છે  , આ સાથેજ આપણા થકી  સમસ્ત ગુજરાતી બ્રાહ્મણ-ભૂદેવ સમાજ ના દીકરા-દીકરીઓ ને યોગ્ય પાત્ર મળશે તો સમાજ આગળ વધશે , સમાજ માં નવું જનરેશન આવશે , અને આમ સમાજ નું કલ્યાણ થશે  , આથી આપ સૌને વિનંતી કે આ મેસેજ ને વધુ માં વધુ બ્રાહ્મણો / ભૂદેવો સુધી પહોંચાડો અને એક શુભ કામ માં સહભાગી થશોજી  🙏 A-703, 7th Floor, નર-નારાયણ કોમ્પ્લેક્સ, નવરંગપુરા પોસ્ટ ઓફિસ ની સામે, સ્વસ્તિક ચાર રસ્તા ની પાસે, નવરંગપુરા, અમદાવાદ - 380009

google analytic code